સુરત: પાંડેસરામાં મકાનમાં ગેસ સિલિન્ડર લીક થતા 5 લોકો ગૂંગળાયા, એક કિશોરીનું મોત
સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ ખાતે રાત્રીના પરિવાર સૂતો હતો તે દરમ્યાન LPG ગેસ સિલિન્ડરમાંથી લીકેજ થયો હતો.
સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ ખાતે રાત્રીના પરિવાર સૂતો હતો તે દરમ્યાન LPG ગેસ સિલિન્ડરમાંથી લીકેજ થયો હતો.
હીરા દલાલી કરતા એક દલાલે હીરા વેપારીઓને વિશ્વાસમાં કેળવી 32 જેટલા વેપારીઓ પાસેથી ઊંચા ભાવે હીરા વેચી આપવાની લાલચ આપી 7 કરોડથી વધુની કિમતના હીરા લઈ ફરાર થઈ ગયો હતો
રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે.
સુરતના ડુમસ બીચ પર નેશનલ લેવલની ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે.આ ટુર્નામેન્ટમાં કુલ 19 રાજ્યની ટીમોએ ભાગ લીધો છે.
સુરતના ઉધના બીઆરસી ખાતે આવેલા કારના શો રૂમના શોરૂમમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ બેન્ક ATMમાં તસ્કરોએ પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રજાસત્તાક પર્વને લઈ દેશભક્તિ બતાવવા માટે લોકો થનગનતા હોય છે. આ દિવસની લોકો જુદી જુદી રીતે ઉજવણી કરતા હોય છે