બોલો હવે, સુરતમાં ચાઈનીઝ દોરીનું પણ “ઓનલાઇન” વેચાણ, પોલીસે વેપારીઓ પર બોલાવી તવાઈ..!
ઉત્તરાયણ પૂર્વે ચાઈનીઝ દોરીના ઓનલાઇન વેચાણનો સુરત શહેરમાં સૌથી મોટો પર્દાફાશ થયો છે. જેમાં વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો અને પ્રયાસ જીવદયાની મદદ લેવાઈ હતી.
ઉત્તરાયણ પૂર્વે ચાઈનીઝ દોરીના ઓનલાઇન વેચાણનો સુરત શહેરમાં સૌથી મોટો પર્દાફાશ થયો છે. જેમાં વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો અને પ્રયાસ જીવદયાની મદદ લેવાઈ હતી.
સરકાર દ્વારા ઝારખંડ ખાતે જૈન તીર્થ સ્થળ સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસવાની જાહેરાત કરાતા જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક કારખાનામાં ગત રાત્રિ દરમ્યાન કામ કરતાં કામદારો સૂઈ ગયા હતા.
સુરત જિલ્લાના કામરેજ ખાતે પતંગની દોરીએ વધુ એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો છે. નોકરીએથી છૂટી મોટર સાયકલ પર ઘરે પરત ફરી રહેલા 52 વર્ષીય આધેડનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
સુરત ઉધના પીસીઆર પોલીસ જવાન દ્વારા યુવકને માર મારતો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. યુવકને રોડ પર ઘસડી લઈ જતો દબંગ પોલીસ જવાન સીસીટીવી કેદ દેખાઈ રહ્યો છે.
ભરૂચ અને સુરત જિલ્લામાં 31 ડિસેમ્બરની રાત્રીએ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને નશેબાજોને ઝડપી પાડવામાં આવ્યા હતા