સુરત : ત્રિપલ મર્ડરની ઘટના બાદ અંજની ઇન્ડસ્ટ્રીયલમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા, અસામાજિક તત્વોમાં ફફડાટ...
સુરત શહેરના અંજની ઇન્ડસ્ટ્રીયલમાં થોડા દિવસ અગાઉ ત્રીપલ મર્ડરની ઘટના સામે આવી હતી.
સુરત શહેરના અંજની ઇન્ડસ્ટ્રીયલમાં થોડા દિવસ અગાઉ ત્રીપલ મર્ડરની ઘટના સામે આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનુ નિધન થતાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા
રાંદેરમાં પૂર્વ પતિએ પત્નીને આપ્યું ચેપી રોગનું ઇન્જેક્શન, મહિલાએ ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસ પણ ચોંકી ઊઠી
ઉધનામાં હત્યા કરાયેલી હાલતમાં મળ્યો હતો મૃતદેહ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની નંદુરબારથી કરી ધરપકડ
પ્રજાના પૈસે ખોટો ખર્ચ કરીને સુરતના મેયરનો બંગલો તૈયાર કરવામાં આવ્યો હોવાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આક્ષેપ કરી રહ્યા છે.