સુરેન્દ્રનગર : ઝોબાળામાં નોકરી જતી યુવતીની જાહેરમાં હત્યાથી ચકચાર,પ્રેમી આર્મી યુવકના પિતા પર હત્યાનો આરોપ
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોબાળા ગામ નજીક સવારના સમયે નોકરીએ જતી યુવતીની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી.....
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોબાળા ગામ નજીક સવારના સમયે નોકરીએ જતી યુવતીની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી.....
સુરેન્દ્રનગર જિલ્લામાં નાના-મોટા મળીને કુલ 850 સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંગે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું
મૃતક મહિલાના પરિવારજનોએ મૃતદેહની હાલત જોતા દુષ્કર્મની શંકા દર્શાવી હતી. ત્યાર બાદ પોલીસ હરકતમાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
યુવતીની સરા જાહેરમાં યુવકે છરીનાં ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી.પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા ઉઠવા પામી
પોલીસની રેડમાં 5 મહિલાઓ સહિત 30 જુગારીયાઓને પોલીસે ઝડપી લીધા હતા.અને રોકડ,વાહનો,મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 6,58,950નો મુદ્દામાલ જપ્ત કર્યો
ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પણ વ્યાજખોરી દૂષણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું
સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકાર અલ્તાફભાઈને કારખાના ઉપર જઈને આવારા તત્વો દ્વારા ખંડણી માંગવામાં આવી