કંડક્ટરની દાદાગીરી..! : સુરેન્દ્રનગરમાં ST બસના કંડક્ટરે વિદ્યાર્થીને ઢીબેડી નાખ્યો, વિડિયો થયો વાયરલ...
ધંધુકા-લિંબડી-મોરબી રૂટની એસટી બસના કંડક્ટર દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
ધંધુકા-લિંબડી-મોરબી રૂટની એસટી બસના કંડક્ટર દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે
લોકસભા બેઠક પર તળપદા કોળી પટેલ સમાજ સાથે રાજકીય પક્ષઓ દ્વારા અન્યાય કરાતો હોવાના આક્ષેપ સાથે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચામુંડા માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓએ ડુંગર પર પગથિયા પર દોડી બાવન ગજની ધજા ચઢાવી હતી
જોકે, કેટલીક બેઠકો પર ટિકિટને લઈ વિરોધ પણ થઈ રહ્યો છે.
ચોટીલા-રાજકોટ હાઇવે પર એમ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત 3 લોકોના મોત નીપજ્યાં છે.