"માનવતાની મહેક" : સુરેન્દ્રનગર-ધાંગધ્રા GIDC નજીક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ આધેડને પોલીસે સારવાર અપાવી...
ધાંગધ્રા GIDC પાસે એક આધેડ અકસ્માત થયેલી ગંભીર હાલતમાં મળી આવતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ધાંગધ્રા GIDC પાસે એક આધેડ અકસ્માત થયેલી ગંભીર હાલતમાં મળી આવતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે આવેલ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં જૈન સમાજના 27 પંથના સાધ્વીજી આવી શકે તેવી વ્યવસ્થા છે
સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ સાથે છેતરપિંડી, અંદાજે રૂપિયા 39.91 લાખની છેતરપીંડી હાલ બહાર આવી.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાતા 9 લોકો મોતને ભેટ્યા હતા.
પોલીસે અલગ અલગ 4 જીલ્લાની ફેકટરીઓમાં ચોરી કરનાર ચડ્ડી બનિયાન ગેંગના 5 શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..