સુરેન્દ્રનગર : સુરેલ સીમના ખેતરોમાં વરસાદી પાણીના નિકાલ માટેનો વિકટ પ્રશ્ન,ખેડૂતોની ચિંતામાં વધારો
સુરેન્દ્રનગર જિલ્લાના સીમ વિસ્તારમાં આવેલ અંદાજિત 1000 વીઘા ખેતરની જમીનમાં વરસાદી પાણીએ જમાવટ કરી છે,જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સીમ વિસ્તારમાં આવેલ અંદાજિત 1000 વીઘા ખેતરની જમીનમાં વરસાદી પાણીએ જમાવટ કરી છે,જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે.
સુરેન્દ્રનગરમાં કલ્હાર નવરાત્રી મહોત્સવમાં પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું,તો બીજી તરફ સ્મશાન ગ્રુપ દ્વારા પણ સ્મશાનમાં માતાજીના ગરબા રમવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાય હતી. જેમાં સ્વિફ્ટ કાર પલટી મારી જતાં 3 લોકોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં
એકસો વર્ષ કરતા પણ જૂની અંબિકા ગરબી મંડળના યુવાનો દ્વારા ભવાઈ રમવામાં આવે છે.ચુલી રામજીમંદિરના ચોકમાં ગરબીની અંદર માતાજીના જુદા જુદા વેશ રજુ કરાય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂતે પરંપરાગત પાકો છોડીને ફૂલોની ખેતી અપનાવી છે. તેમણે 30 વીઘા જમીનમાં ગલગોટા ફૂલનું વાવેતર કરીને સારી આવક મેળવી રહ્યા છે.
ગીધ એક સફાઈ કામદાર તરીકે કામ કરતું પક્ષી છે, અને તેની સંખ્યા પહેલા ઘણી બધી હતી. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં તેની સંખ્યામાં ઘટાડો થતો જાય છે....
તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કુલ 31 સ્પર્ધાઓનું આયોજન કરાયું છે
લખતરના ગામોમાં રાત્રિના સમયે ખેડૂતોને ફરજિયાત પણે રાત ખેતરમાં વિતાવી પડે છે અને ઝુંડના ઝુંડ ઘુડખરો ખેતરમાં ઘૂસી ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડે છે.