સુરેન્દ્રનગર: શિક્ષકે દીકરીના લગ્નમાં ચકલીના માળા સ્વરૂપે કંકોત્રી છપાવી, સમાજને નવી રાહ ચીંધી
લુપ્ત થતી ચકલીઓને બચાવવા માળા રૂપે કંકોત્રી બનાવી નવતર પહેલ
લુપ્ત થતી ચકલીઓને બચાવવા માળા રૂપે કંકોત્રી બનાવી નવતર પહેલ
સવારથી સમગ્ર ઝાલાવાડ પંથકમાં કમોસમી વરસાદ ચાલુ થયેલ હોય જેમાં ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે
ગુજરાતમાં પ્રથમવાર ચોટીલા ખાતે મંદિર પર જવા માટે ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઈડનો ઉપયોગ કરાશે. આગામી સમયમાં ચામુંડા માતાજી મંદિરનો પણ જીર્ણોદ્વાર કરાશે
૧૫મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ'થી સમગ્ર દેશમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ધ્રાંગધ્રાના જીક્સો આર્ટિસ્ટ દ્વારા ક્રિકેટર વિરાટ કોહલીનું મોર્ડન આર્ટ ચિત્ર બનાવી ક્રિકેટ વર્લ્ડ કપ માટે જોમ અને જુસ્સો બતાવ્યો હતો
દુધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુના અધ્યક્ષસ્થાને ધો-10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના બજાણા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ થયેલ ફરિયાદનો મામલો સામે આવ્યો છે.