સુરેન્દ્રનગર: લખતરમાં કેનાલનું પાણી લીક થતા ખેતરોમાં ફરી વળ્યુ, ઉભા પાકને નુકશાન થતા ધરતીપુત્રોમાં રોષ
લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે માઈનોર કેનાલમાં પાણી ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે.
લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે માઈનોર કેનાલમાં પાણી ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે.
દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. જે બાદમાં હવે ગુજરાત પ્રદેશની કારોબારી યોજાનાર છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્કાર ધામ દ્વારા સેવાના હેતુ માટે અધતન ૧૦૦ બેડની હોસ્પિટલ જરૂરીયાતમંદ દર્દીઓ માટે શરૂ કરવામાં આવી રહી છે.
પુત્રની હત્યા કરનાર સાવકી માતાને લીંબડી એડીશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે.
લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 10થી વધુ મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા
ચોટીલા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું.