સુરત મૂળ માલિકને રૂ. 3.50 લાખ ભરેલી થેલી પરત મળી આવતા પોલીસ અને યુવાનનો આભાર માન્યો
પોલીસે મેકદાદ જાવેદ મેમણને રાંદેર પોલીસ મથકે બોલાવી ખરાઈ કરી પૈસા પરત આપ્યા હતા. આ દરમિયાન યુવકની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા ઉલ્લેખનીય છે કે, જે યુવાનના પૈસા પડી ગયા હતા, તેને હૃદયની બીમારી હતી