ભરૂચ: હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભા યોજાય
ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય ધામ નજીક હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રબોધજીવન સ્વામીજીએ માર્ગદર્શન આપ્યું હતું
ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય ધામ નજીક હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રબોધજીવન સ્વામીજીએ માર્ગદર્શન આપ્યું હતું
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ અંબેવેલી ખાતે હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રબોધજીવન સ્વામીજીએ માર્ગદર્શન આપ્યું હતું
200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતા પારસી વાડિયા પરિવારને ભેટ આપવામાં આવી હતી,
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સેમિનારનું આયોજન પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા જીવન વિષે સમજ અપાઈ
કડકડતી ઠંડીમાં ઠંડા પાણી થી ન્હાવાથી ખસ, ધાધર રોગ તેમજ આધ્યાત્મિક બળ મળે તે માટે માઘ સ્નાન કરવામાં આવે છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો દોર શરૂ થયું છે. સાથે જ જામનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે