ભરૂચઅંકલેશ્વર: નેશનલ હાઇવે પર ટ્રક-ટેન્કર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તો આ તરફ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat Desk 31 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : સોનેથ ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત-10થી વધુ લોકો ઘાયલ બનાસકાંઠાના જિલ્લાના સૂઈગામ તાલુકાના સોનેથ ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 10થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 01 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: મધર ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પાણી ઉમેરવાનું કૌભાંડ ઝડપાયું,SOGએ ચાર આરોપીની કરી ધરપકડ નવસારીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિસ્તારના અવાવરું જગ્યામાં મધર ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો,જોકે SOG પોલીસે આ ચોરીનો પર્દાફાશ કરીને ચાર આરોપીની ધરપકડ કરી હતી. By Connect Gujarat Desk 25 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ: નેશનલ હાઇવે પર એમોનિયા ગેસ ભરેલું ટેન્કર પલટી મારતા અફરાતફરી સર્જાય વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ધરમપુર ચોકડી પરના બ્રિજ પરથી એમોનિયા ગેસનું ટેન્કર પસાર થઈ રહ્યું હતું.જોકે અચાનક ટેન્કર ચાલકનો સ્ટિયરિંગ પરનો કાબૂ ન રહેતા ટેન્કર પલટી મારી ગયું હતું. By Connect Gujarat Desk 09 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ: હારીજ ચાણસ્મા હાઇવે પર ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત,બેના મોત અને 7 થયા ઇજાગ્રસ્ત પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઇવે પર ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા, By Connect Gujarat Desk 01 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વરેડિયા નજીક ભૂખી ખાડીમાં ટેન્કર ખાબકતા અફરાતફરી, ક્રેઇનની મદદથી ટેન્કરને બહાર કાઢયું... ભરૂચ જિલ્લાના વરેડિયા નજીક નેશનલ હાઇવે નં. 48 પર માર્ગ પરથી ભૂખી ખાડીમાં ટેન્કર ખાબકતા અફરાતફરી મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 19 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: નંદેસરી GIDCમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર લીક થતા દોડધામ વડોદરાની નંદેસરી ઔદ્યોગિક વસાહત ખાતે હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર લીકેજ થતા ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. By Connect Gujarat 03 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ: કેમિકલ ભરેલ ટેન્કરમાં ભયંકર આગ, 2 લોકો ભડથુ થઈ જતા કમકમાટી ભર્યા મોત મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા નેશનલ હાઈવે 48 પર વલસાડના વાઘલધારા પાસેથી એક કેમિકલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. By Connect Gujarat 22 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કરને નડ્યો અકસ્માત, માર્ગ પર કેમિકલ ઢોળાતા દોડધામ અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે By Connect Gujarat 08 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn