સુરતસુરત : જુગારી પોલીસને જોઈને ભાગીને તાપી નદીમાં છલાંગ લગાવતા મોતને ભેટ્યા,પોલીસ પર લાગ્યા ગંભીર આરોપ ભાગદોડ દરમિયાન આ બંને યુવકો પાળી પરથી તાપી નદીમાં કૂદી ગયા હતા અને નદીમાં ભરતી આવી જતા બંને યુવકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, અને મોતને ભેટ્યા By Connect Gujarat Desk 12 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત:ડો. કોઠારી પરિવારનો લગ્ન પ્રસંગમાં અનોખો પ્રયાસ,તાપી મૈયાની શુદ્ધિકરણનો લીધો સંકલ્પ સુરતના પાલનપુર જકાતનાકા ખાતે આવેલ કોઠારી પોલિક્લિનિકના ડો.વિપુલ કોઠારી દ્વારા પોતાના પુત્ર ડો.જયના લગ્ન પ્રસંગે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 08 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: કાપોદ્રામાં યુવતીના આપઘાતનો મામલો,પ્રેમી અને તેના મિત્રની પોલીસે કરી ધરપકડ સુરતના કાપોદ્રાની એક યુવતીએ તાપી નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું,આ ઘટનામાં પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી, By Connect Gujarat Desk 13 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : યુવતીનો તાપી નદીમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો મૃતદેહ સુરતની તાપી નદીમાંથી કાપોદ્રા વિસ્તારમાં રહેતી યુવતીનો મૃતદેહ મળી આવવાની ઘટનામાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં મૃતક યુવતી રાત્રે 3 વાગ્યે તાપી નદી તરફ એકલી જતી હોવાનું દેખાય છે. By Connect Gujarat Desk 11 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત:તાપી નદીમાં ભંગાર વીણવા જતા એક થેલીમાં મળ્યા હથિયારો,પોલીસે કરી રીઢા આરોપીની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવકની ધરપકડ કરીને દેશી હાથ બનાવટની બે રિવોલ્વર તેમજ દેશી તમંચા અને જીવતા કારતૂસ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી. By Connect Gujarat Desk 17 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: કાપડ નગરીનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તાને અપાય વિદાય, પોલીસનો ચાંપતો બંદોબસ્ત દશ દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ કાપડ નગરી સુરતમાં આજરોજ શ્રીજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. By Connect Gujarat 09 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલી 1.89 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું,નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટ કૂદાવી જતા તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. By Connect Gujarat 19 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: મધર્સ ડેના દિવસે જ તાપી નદીમાંથી માતા અને પુત્રીનો ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યો મૃતદેહ રાંદેર વિસ્તારમાં મધર્સ ડેના દિવસે જ રિવર વ્યુ હાઇટર્સ પાસે તાપી નદીમાંથી દુપટ્ટા સાથે બાંધેલ માતા અને પુત્રીના વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 09 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : તાપી નદીના પાણીમાં ઝેરી કેમિકલ ભેળવીને માછીમારી કરતાં ઇસમો ઝડપાયા… તાપી નદીના પાણીમાં કેમિકલ નાખીને માછલીઓને મારીને માછલી પકડતા ઇસમો લોકોના હાથે ઝડપાયા હતા By Connect Gujarat 24 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn