માવઠાની આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાક માવઠું તો ક્યાક ઠંડક વધી...
ગુજરાતમાં ફરી એકવાર ઠંડીમાં વધઘટ થવાની સાથે જ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે
ગુજરાતમાં ફરી એકવાર ઠંડીમાં વધઘટ થવાની સાથે જ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે
અર્ધ લશ્કર દળના નિવૃત્ત જવાનોએ પાઠવ્યું આવેદન, જવાનોના પરિવારને કલ્યાણકારી લાભો આપવા માંગ
તાપી જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં કોરોનાની ગાઈડ લાઇનનો છડેચોક ભંગ કરતો વિડિઓ વાઇરલ થયો હતો
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિતના સભ્યોનો અનોખો પદગ્રહણ સમારોહ યોજાયો હતો.
કહેવાય છે કે, મોતી સમુંદરમાં જ મળતા હોય છે. પરંતુ કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે.!
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાવલા ગામે આદિવાસી સમાજના ખેડૂતોની આસ્થાની કુળદેવી એવા કંસરી માતાનું મંદિર આવેલું છે
તાપી જિલ્લા વન વિભાગે શિડ્યુલ-1માં આવતા ચોસિંગા હરણના 2 બચ્ચા સાથે એક ઇસમની ધરપકડ કરી હતી