તાપી: સી.એમ.ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપનો દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો
સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા
સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા
જાનૈયા ભરેલી બસ ટોલ નાકા સાથે અથડાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં વરસી રહેલાં ભારે વરસાદના પગલે ચાલુ વર્ષે ઉકાઇ ડેમ 100 ટકા ભરાય ચુકયો છે. ડેમ સંપુર્ણ ભરાય જતાં બે વર્ષ સુધી દક્ષિણ ગુજરાતમાં પીવાના તથા સિંચાઇના પાણીની તંગી વર્તાશે નહિ.
તાપી જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા પણ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર રાજ્યમાં તાપી જિલ્લામાં માત્ર 10 ફરિયાદ માર્ગ મરામતની મળતા કામગીરી શરૂ કરવામાં આવી
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશને પગલે છેલ્લા 3 વર્ષથી દેવી-દેવતાઓની પ્રતિમાને નદી, તળાવોમાં વિસર્જન પર ચુસ્ત પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા કરવામાં આવે છે,
સોનગઢ તાલુકાનો ડોસવાડા વિયર ડેમ છલકાયો, પહેલી વાર ડેમ છલકાતા લોકોમાં ખુશીનો માહોલ.