ભરૂચ: TDO નરેશ લાડુમોરને માહિતી આયોગે રૂ.5 હજારનો ફટકાર્યો દંડ, અરજદારને માહિતી આપી ન હતી
હિંગલોટ ગામના અરજદારે ગામમાં થયેલા કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે માહિતી અધિકાર હેઠળ કેટલીક માહિતી તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર પાસે માગી હતી
હિંગલોટ ગામના અરજદારે ગામમાં થયેલા કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે માહિતી અધિકાર હેઠળ કેટલીક માહિતી તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર પાસે માગી હતી
3 તાલુકાના 58 ગામોમાં રૂ.7 કરોડના આચરાયેલ કૌભાંડમાં અગાઉ કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા સહિત 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
ભરૂચની વાલિયા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વી.કે.રાવ વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અંકલેશ્વર આમ આદમી પાર્ટીના આગેવાનો વિવિધ પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડી જતા રહેતા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો
ત્યારે આ પ્રોજેકટના કામમાં અડચણરૂપ દબાણો દૂર કરવા મહાનગરપાલિકાએ 204 મકાનોને નોટીસ પાઠવી છે.