ભરૂચ: નવાડેરા વિસ્તારમાં આવેલ રાધાવલ્લભ મંદિરમાં પુન: પ્રાણપ્રતિષ્ઠા વિધિ યોજાય
ભરૂચના નવા ડેરા વિસ્તારમાં આવેલ શ્રી રાધા વલ્લભનું મંદિર જીર્ણ થઇ જતાં તેનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા
ભરૂચના નવા ડેરા વિસ્તારમાં આવેલ શ્રી રાધા વલ્લભનું મંદિર જીર્ણ થઇ જતાં તેનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા
સુરત શહેરના વેસુ વિસ્તારમાં મંદિર બહાર એક કાર ચાલકે કચડી મારતા ભિક્ષુક વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માતની ગંભીર ઘટનાના હચમચાવતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે આચરાયેલ દુષ્કર્માના મામલામાં બાળકી જલ્દી સ્વસ્થ થાય તે માટે ઝઘડીયાના રાજપાડી નજીક આવેલ સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ તાલુકાના નવા તવરા ગામે ભાથીજી દાદા, રામાપીર દાદા અને વેરાઈ માતાજીના મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિવાળીના તહેવારોમાં માઈભક્તોએ દાનનો ધોધ વહાવ્યો છે, જ્યાં મંદિરનો ભંડાર છલકાતા રૂ. 1.65 કરોડની રોકડ સાથે સોના-ચાંદીનું દાન મળ્યું છે.
ભરૂચના અયોધ્યાનગરમાં આવેલ સંતોષી માતાના મંદિર પાસે નવ સુધી યોજાનાર શ્રી શિવ મહાપુરાણની કથા નિમિત્તે પોથીયાત્રા યોજાય હતી
ભરૂચ શ્રી સૂર્યવંશી મરાઠા સમાજ સંચાલિત શ્રી સિદ્ધિવિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રીય સમાજને મંદિર બનાવવા જમીનની ફાળવણી કરવા વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.
દિવાળીનો તહેવાર કારતક મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું મંદિર છે જે દિવાળીના દિવસે જ ખોલવામાં આવે છે. આ સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો વિશે જણાવીએ.