સુરેન્દ્રનગર: ધાંગધ્રામાં સ્ટેટ સમયના મંદિરે વયસ્ક નાગરિકો દ્વારા ગવડાવવામાં આવે છે ગરબા !
સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સ્ટેટ વખતના 132 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરે વર્ષોજૂની પરંપરા અનુસાર વયસ્ક નાગરિકો દ્વારા બેસીને ગરબા ગવડાવવામાં આવે છે
સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સ્ટેટ વખતના 132 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરે વર્ષોજૂની પરંપરા અનુસાર વયસ્ક નાગરિકો દ્વારા બેસીને ગરબા ગવડાવવામાં આવે છે
જો તમે પણ સાઉથ ઈન્ડિયા ફરવા જઈ રહ્યા છો અથવા તમારા પરિવાર સાથે ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને એક એવી ખાસ જગ્યા વિશે જણાવીશું, જ્યાં ગયા પછી તમે પાછા આવવાનું મન નહિ કરો.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વઢવાણા ગામ ખાતે ભારે વરસાદના કારણે નદી કાંઠે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલકા સ્થિત નવનિર્મિત ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલ વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે. નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળ માંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ જે વમળનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા છે.
વલસાડ જિલ્લાના પારડી ખાતેના પલસાણામાં તસ્કરોએ એક મંદિરને નિશાન બનાવ્યું હતું,અને મંદિરમાંથી દાન પેટી તેમજ શિવજીનો નાગ અને છત્તરની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા.
વડોદરાના ઐતિહાસિક માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં વિકાસના નામે હજારો મંદિરોને દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે.