અંકલેશ્વર: GIDC પોલીસે વાહનચોરીના ગુનામાં સંડોવાયેલ 2 ઇસમોની કરી ધરપકડ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલ બે આરોપીઓને બે મોપેડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલ બે આરોપીઓને બે મોપેડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના કોસમડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં રોકડા મળી કુલ 1.93 લાખથી વધુના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ભરૂચના વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલ "BEPL” સોલાર પ્લાંન્ટમાંથી કેબલ વાયરની ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે ખનીજ ચોરી અંગેની રજુઆત કરનાર પરિવારના ઘર પર 8 રાઉન્ડ ફાઉરિંગ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના ગાર્ડન સિટી રોડ પર આવેલ ફ્લાવર બંગલોઝમાં તબીબના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 3 લાખ ભરેલ બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ભરૂચ -અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે ઉપર આવેલ અક્ષર આઈકોન રેસિડેન્સીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ 5.59 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા