ભરૂચ: વાહન ચોરીના ગુનામાં ઝડપાયેલ આરોપી પાસેથી મળી આવી પિસ્તોલ, પોલીસે મોબાઈલ ચેક કરતા ભાંડો ફૂટયો
ભરુચ એ ડિવિઝન પોલીસે દેશી બનાવટની પિસ્તલ સાથે એક ઇસમને 3.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
ભરુચ એ ડિવિઝન પોલીસે દેશી બનાવટની પિસ્તલ સાથે એક ઇસમને 3.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
સુરતના કાપોદ્રા વિસ્તારમાં થયેલી 28 લાખના મોબાઈલ ચોરીમાં પોલીસે રીઢા ચોરની ધરપકડ કરી છે.આરોપી પર ગુજરાત અને મહારાષ્ટ્ર મળીને 65 થી વધુ ગુના નોંધાયા છે.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી ધર્મનગર સોસાયટીના મકાનમાંથી રૂ. 1.10 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં મકાન માલિકે સી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જિલ્લાના ચીખલી તાલુકાના કલિયારી ગામના કલિયારી-રૂમાલ મુખ્ય રોડ પર આવેલી 7થી વધુ દુકાનના તાળા તૂટતાં ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરના કાગદીવાડ ટેકરામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા મળી કુલ 7.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં આવેલા ઇરફાન ઇનાયત લાર્યાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોના મતાની ચોરી કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી
અંકલેશ્વર મામલતદાર કચેરી સામે દુર્ગા ફાયરા એન્ડ સેફ્ટી કન્સલટન્ટ્સ એકેડેમીને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત 1.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.