ભરૂચભરૂચ: અયોધ્યા નગરમાં બંધ મકાનમાંથી રૂ.22.69 લાખના માલમત્તાની ચોરી ભરૂચનાઅયોધ્યા નગરમાં સંતોષી માતાજીના મંદિર પાછળ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 22.69 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 05 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: સારંગપુરની મંગલદીપ સોસા.માં તસ્કરો ત્રાટકયા, મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી અંકલેશ્વરમાં શિયાળાની ઠંડી શરુ થતાની સાથે તસ્કારોએ સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીના એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા By Connect Gujarat Desk 04 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચવાગરાના સુતરેલ ગામે મકાનમાંથી રૂ.16.13 લાખના માલમત્તાની ચોરી, જુઓ CCTV ભરૂચના વાગરા તાલુકાના સુતરેલ ગામના ખડકી ફળિયામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડા મળી ૧૬.૧૩ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 01 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પોલીસે ડોગની મદદથી રૂ.3.58 લાખની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો ભરૂચ આમોદના દોરા ગામે દિલ્હી - મુંબઇ એકસપ્રેસ વે નજીકના મકાનમાંથી રૂ.3.58 લાખના ચોરીના મામલામાં પોલીસે ડોગની મદદથી ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat Desk 28 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરમાં ગઠિયાઓ પોલીસની ઓળખ આપી મહિલા પાસે સોનાના ઘરેણા પડાવી ફરાર અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી,ચેઇન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 25 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : બીલીમોરાના જૈન દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના-ચાંદી સહિત રોકડની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આવેલ સ્થિત જૈન દેરાસરમાં ચોરી થતાં પોલીસે ડોગ સ્કવોર્ડ સહિત CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે. By Connect Gujarat Desk 20 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચાવજની રાધે રેસિડેન્સીના 3 મકાનના ટાળા તૂટયા, ઘરેણા તેમજ બાઇકની ચોરી ! ભરૂચના ચાવજ ગામની રાધે રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકી એક સાથે ત્રણ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા તેમજ બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 13 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : AAP પ્રદેશ કાર્યાલયને તસ્કરોએ બનાવ્યું નિશાન, અગત્યના દસ્તાવેજો ચોરી થયાની ઈસુદાન ગઢવીને આશંકા..! અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરતાં AAPના કાર્યકરો અને પોલીસ દોડતી થઈ હતી. By Connect Gujarat Desk 04 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ માંગલ્ય રેસી.ના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂ.9.85 લાખના માલમત્તાની ચોરી ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ શ્રવણ ચોકડી સ્થિત માંગલ્ય રેસીડેન્સીમાં રહેતા દિગજોય દીગામ્બર જૈના ગત તારીખ-૨૫મી ઓક્ટોબરના રોજ પોતાના પરિવાર સાથે મકાનને તાળું મારી ગોવા ખાતે ફરવા ગયા હતા By Connect Gujarat Desk 01 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn