ઝઘડિયાના અવિધામાં લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના ઘરમાં ચોરીથી ચકચાર, ચોર કુલ રૂ.96000નો મુદ્દામાલ ચોરીને ફરાર
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે રાત્રી દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતુ.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે રાત્રી દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતુ.
જૂનાગઢમાં ભરચક વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ પાર્ક કરેલી બે કારના કાચ તોડીને રૂપિયા 4 લાખ 25 હજારની ચોરીને અંજામ આપ્યો હતો.સર્જાયેલી ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી.
ભરૂચના ચાવજ ગામની રાધે રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકી એક સાથે ત્રણ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા તેમજ બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
જૂનાગઢના સક્કરબાગ ઝૂની મુલાકત માટે મોરબીથી વજેસિંહ જાડેજા પરિવારજનો સાથે આવ્યા હતા,અને પોતાની કાર ઝૂના પાર્કિંગમાં પાર્ક કરી હતી,
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જ્યોતિ નગર પાસેના જવાલેશ્વર મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.અને ચાર જેટલી દાન પેટીની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા.
ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે અમદાવાદ-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં મુસાફરની ઊંઘનો લાભ લઇ અજાણ્યો ઇસમ ૨૦ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા ગામ ખાતેના ભદ્રલોક બંગ્લોઝમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
દિવાળી પર મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા રહેતા બંધ મકાનમાં થતી ચોરીની ઘટનાને લઈ સુરત પોલીસની ચિંતામાં વધારો થયો છે.