ભરૂચ: ઝઘડિયા પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની પેટલાદથી કરી ધરપકડ
ભરૂચના ઝઘડીયાની ગ્રીન રીવેરા સોસાયટીમાં બે માસ પૂર્વે પાંચ ઘરના તાળા તોડી કુલ રૂપીયા - ૫૬,૬૫૦/- ના મુદ્દામાલની ઘરફોડ થઇ હતી.
ભરૂચના ઝઘડીયાની ગ્રીન રીવેરા સોસાયટીમાં બે માસ પૂર્વે પાંચ ઘરના તાળા તોડી કુલ રૂપીયા - ૫૬,૬૫૦/- ના મુદ્દામાલની ઘરફોડ થઇ હતી.
ભરૂચમાં એક વર્ષ અગાઉ એબીસી ચોકડી પર આવેલા પાર્ટી પ્લોટ પરથી ચોરાયેલી KTM બાઈકનો ભેદ ઉકેલી નાખી બે ઈસમોને ભરૂચ LCB ની ટીમે ઝડપી પાડ્યા છે.
અંકલેશ્વર જીઆઇડીસીની અમસલ કેમ કંપની બહાર પાર્કિગમાંથી ચોરી થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢી પોલીસે વાહન ચોરને ઝડપી પાડ્યો હતો
ભરૂચનાઅયોધ્યા નગરમાં સંતોષી માતાજીના મંદિર પાછળ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 22.69 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરમાં શિયાળાની ઠંડી શરુ થતાની સાથે તસ્કારોએ સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીના એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
ભરૂચ આમોદના દોરા ગામે દિલ્હી - મુંબઇ એકસપ્રેસ વે નજીકના મકાનમાંથી રૂ.3.58 લાખના ચોરીના મામલામાં પોલીસે ડોગની મદદથી ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી,ચેઇન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થઇ ગયા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે રાત્રી દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતુ.