ભરૂચભરૂચ : માર્ચ એન્ડીંગ પહેલાં પાલિકા એકશનમાં, વેરા વસુલાતની હાથ ધરી કામગીરી ભરૂચ શહેરમાં વેરા વસુલાતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નાણાકીય વર્ષના અંત પહેલાં આવકનો લક્ષ્યાંક પાર પાડવા પાલિકાની ટીમો હવે બજારોમાં ફરી રહી છે. By Connect Gujarat 10 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : રાજુલામાં સતત 20 મિનિટ સુધી ચાલ્યું 2 આખલાઓનું યુદ્ધ, લોકોમાં અફરાતફરી… અમરેલી જિલ્લાના રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર 2 આખલાઓ બાખડ્યા હતા, By Connect Gujarat 28 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપોલીસ પીધેલાઓને શોધતી રહી અને તસ્કરોએ ખેલ પાડી દીધો, જુઓ ચોરીના સીસીટીવી ગુજરાતમાં પોલીસ 31મી ડીસેમ્બરની રાત્રિએ નશેબાજોને પકડવામાં વ્યસ્ત રહી હતી તો બીજી તરફ તસ્કરોએ વિવિધ સ્થળોએ ધાપ મારી પોલીસને પડકાર ફેંકયો હતો. By Connect Gujarat 02 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અનોખો કાર્યક્રમ, વિદ્યાર્થીઓને લોકશાહીથી અવગત કરાયા ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રજાતંત્ર અને ચૂંટણી પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓ વ્યાવહારિક જ્ઞાન મેળવી શકે By Connect Gujarat 02 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સુધી માર્ગનું થશે સમારકામ અંકલેશ્વરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રિકાર્પેટિંગ કરવામાં આવનાર માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું By Connect Gujarat 26 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : રાજસ્થાન પરિવહનની બસમાંથી એમડી ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપાયાં રાજયમાં નવી ડ્રગ્સ પોલીસીની જાહેરાત બાદ પોલીસે ડ્રગ્સ માફિયાઓ પર પોલીસની ભીંસ વધી છે. By Connect Gujarat 25 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: દિવ્યાંગ બાળકોએ બનાવ્યાં દિવડાઓ, દિવડાઓ ખરીદી બાળકોને આપીએ રોજગારી ભરૂચની માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ ખાતે બાળકોએ ઉત્સાહભેર તૈયાર કરેલ દીવડાઓ સહિતની ચીજવસ્તુઓ ખરીદી By Connect Gujarat 23 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : લખપતથી નીકળેલી બાઇક રેલીનું ભવ્ય સ્વાગત, સીએમ રહયાં ઉપસ્થિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત કચ્છના લખપતથી નીકળેલી બાઇક રેલી અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. By Connect Gujarat 23 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : બૉલીવુડ એક્ટ્રેસ સારાઅલી ખાન સાથે ફિલ્મમાં કામ કરી રહ્યો સામત્રા ગામનો યુવાન કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના સામત્રા ગામનો યુવાન બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન સાથે ફિલ્મમાં કામ કરી રહ્યો છે, By Connect Gujarat 23 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn