Connect Gujarat

You Searched For "Tourist Place"

ભારત બહાર ફરવા જવું છે પણ વિઝા નથી? તો હવે ચિંતા ના કરતાં, વિઝા વગર પણ ફરવા જવાશે આ સુંદર દેશોમાં....

25 July 2023 7:43 AM GMT
માલદીવ ફિલ્મ સ્ટાર્સ માટે સૌથી પ્રિય રજા સ્થળ ભારતનો દક્ષિણ પડોશી દેશ છે. અહીં પણ તમે સુંદર બીચનો નજારો માણવા માટે વિઝા વગર જઈ શકો છો.

ચોમાસામાં આ પ્રવાસન સ્થળો બની જાય છે સ્વર્ગ સમાન, ફરવા જવાનું વિચારતા હોય તો આ જગ્યાએ જ જજો...

22 July 2023 8:49 AM GMT
ચોમાસામાં પાર્ટનર સાથે રજાઓ ગાળવાની મજા જ કઈક અલગ હોય છે. એકદમ શાંત વાતાવરણ અને થીમો થીમો ઝરમર ઝરમર વરસાદ આપના તન અને મનને આનંદથી ભીંજવી દે છે. આવી...

ચોમાસાની સિઝનમાં ફરવા જવું હોય તો આ સ્થળો ચુકતા નહિ, અચૂક મુલાકાત લેજો, મન એકદમ પ્રફુલ્લિત થઈ જશે...

25 Jun 2023 8:28 AM GMT
શિમલામાં એક ઊંચી ટેકરી પર આવેલા જાખુ મંદિરની મુલાકાત પણ યાદગાર બની રહેશે. ખાસ કરીને અહીં હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમા પણ આકર્ષણનું કેન્દ્ર છે.

આ સ્થળો પર સુંદર હોળી રમવામાં આવે છે, તો હોળીના તહેવાર પર અવશ્ય મુલાકાત લો...

24 Feb 2023 7:14 AM GMT
હોળીનો તહેવાર દેશમાં આ ભગવાનના પવિત્ર સ્થળ પર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

વડોદરા : કોટણા ગામ હાલ સહેલાણીઓ માટે ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ બન્યું,વન ડે પિકનિક માટે લોકોની પહેલી પસંદગી

27 May 2022 11:44 AM GMT
વડોદરા શહેરથી લગભગ 15-20 કિલોમીટરના અંતરે જ આવેલું નાનકડું ગામ છે. જ્યાં આ સુંદર નદી કિનારો આવેલ છે.

સુંદર દ્રશ્યોને હર હંમેશ માટે યાદ રાખવા માંગો છો..?, યુમથાંગ ખીણની માણો મજા

26 Jan 2022 9:04 AM GMT
સિક્કિમમાં ગંગટોકથી લગભગ 140 કિમી ઉત્તરે આવેલી યુમથાંગ ખીણ વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે.