અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીક ફરીવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ, અનેક વાહનચાલકો અટવાયા
ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે
ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે
ટ્રાફિકજામના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા.આ તરફ અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આમલાખાડી પરનો ઓવર બ્રિજ પણ સાંકડો હોવાથી વાહનોની ગતિ અવરોધાય રહી છે.
ટ્રાફિકજામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે
એક્સપ્રેસ હાઇવે પર મહી બ્રિજ પર રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે મહી બ્રિજ પર એક લેનના રસ્તામાંથી વાહનોએ પસાર થવું પડી રહ્યું છે.
ઔદ્યોગિક વિકાસના ધમધમાટ વચ્ચે ભરૂચ જિલ્લો ટ્રાફિકજામના અજગરી ભરડામાં ભેરવાયો છે. ટ્રાફિકજામની વર્ષોજૂની સમસ્યાથી અનેક વાહન ચાલકો પરેશાન બન્યા છે.
ભરૂચ થી પસાર થતા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર દહેગામ નજીક વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.અને ચક્કાજામમાં વાહનો ફસાઇ ગયા હતા.
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી એસટી બસ ખોટકાતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વર તરફ વાહનોની ત્રણથી ચાર કિલોમીટર સુધી કતાર લાગી હતી
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ભરાતી શનિવારી બજારના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે