અમદાવાદ: ૭૦૦ ટીઆરબી જવાનની તાલીમ શરૂ કરશે ટ્રાફિક ટ્રાફિક વિભાગ, વાહનચાલકો સાથે કેવી રીતે વર્તવું એના પાઠ પણ ભણાવાશે
રાજ્યમાં ટ્રાફિક નિયમન માટે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી કરવામાં આવી છે.
રાજ્યમાં ટ્રાફિક નિયમન માટે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી કરવામાં આવી છે.
વાંસદા તાલુકાના વાડીચોંઢા ગામ નજીક નેશનલ હાઇવે નંબર 56 પર વહેલી સવારે માર્ગ પરનો એક ભાગ અચાનક બેસી જતા વાહન વ્યવહારને અસર પહોચી હતી.
વડોદરા કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠકમાં એવો નિર્ણય લેવાયો કે, બરોડા ભરૂચ નેશનલ હાઇવે પરના 4 ઓવર બ્રિજ 6 લેન કરાશે.
સીફા સોસાયટીથી મનુબર તરફ જવાના માર્ગ પર શાકભાજી અને ફ્રુટની લારીઓ તથા પથાળાવાળાના અડીંગાથી ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાય છે
મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વાય.યુ. મેમોરિયલ હાઇસ્કૂલ સામાન્ય પ્રવાહ , અલીફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ , હાજી અહમદ કહાનવાલા આઇ.ટી..આઇ.માં ટ્રાફીક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
એસ.જી. હાઈવેના તમામ બ્રિજ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. પ્રારંભિક તબક્કામાં NAHI પોતાની રીતે સંચાલન કરશે