ભરૂચ ભરૂચ : ચૂંટણી ડીબેટમાં આદિવાસી સમાજ અંગેની ટિપ્પણીથી સાંસદ નારાજ, તો પત્રકારે પણ ફરતી થયેલી ક્લિપ અંગે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હાલમાં ચૂંટણી સંપન્ન થયા બાદ પરિણામ અંગેની અટકળોનો દૌર ચાલી રહ્યો છે. જેમાં વિવિધ ચેનલો પર આ મુદ્દે પત્રકારો તેઓના મંતવ્ય રજૂ કરી રહ્યા છે. By Connect Gujarat Desk 21 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : હલદર ગામે જમીન પર અન્ય લોકોએ કબ્જો કર્યો હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજનું તંત્રને આવેદન... ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે હલદર ગામના આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈને આવેદન પત્ર આપ્યું હતું. By Connect Gujarat Desk 01 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પંજારોલી ગામે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ખાનગી કંપનીને ફાળવી દેવાતા અનેક તર્ક વિતર્ક હાસોટમાં આવેલા પાંજરોલી ગામમાં આવેલી સર્વે નંબર 219 વાળી જમીન આદિવાસી સમાજના સ્મશાન માટે આપવામાં આવી હતી. By Connect Gujarat Desk 05 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : AAPના MLA ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ દિવાળીની ઉજવણી નહીં કરે..! નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ દિવાળીની ઉજવણી નહીં કરે By Connect Gujarat Desk 07 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પૂર સહાયમાં આદિવાસી સમાજને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે અપાયું તંત્રને આવેદન પત્ર... ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આદિવાસી સમાજ સાથે પૂર સહાયમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 13 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : “આ અમારો વિસ્તાર છે, અહીં નવરાત્રી નહીં કરવી” કહેનાર ઈખરના વિધર્મી વિરુદ્ધ આદિવાસી સમાજનું તંત્રને આવેદન વીર બીરસા બ્રિગેડ અને ઇન્ડિજીનીયશ પરિવાર તથા અલગ અલગ તાલુકાના સાથી સંગઠનોએ ભેગા મળીને ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. By Connect Gujarat Desk 09 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નેત્રંગ ખાતે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાય... આદિવાસી પટ્ટી ઉપર વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નેત્રંગ ટાઉનના વિવિઘ વિસ્તારોમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 09 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મણિપુરમાં આદિવાસી સમાજ પર થતાં અત્યાચાર મુદ્દે ભારતીય ટ્રાયબલ ટાયગર સેનાએ તંત્રને આપ્યું આવેદન. ભારતીય ટ્રાયબલ ટાયગર સેનાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, મણિપુરમાં તોફાનો હજુ સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યા. By Connect Gujarat Desk 21 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ખુલ્લા પ્લોટ પર ગેરકાયદે દબાણ કરાતા ઈન્દીરા આવાસ-અંદાડાના આદિવાસી સમાજનું તંત્રને આવેદન… અંકલેશ્વરના અંદાડા ઈન્દીરા આવાસ ટેકરા ફળીયાના આદિવાસી સમાજના સભ્યોએ ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. By Connect Gujarat Desk 12 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn