ભરૂચ: મોરબીના મૃતકો માટે આજે રાજ્યવ્યાપી શોક,કલેક્ટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરક્યો
મોરબીની ગોઝારી ઘટના અંગે આજરોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો
મોરબીની ગોઝારી ઘટના અંગે આજરોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં અનેક જિંદગીઓ હોમાઈ છે. આ દુર્ઘટનાના પગલે સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં અનેક જિંદગીઓ હોમાઈ જતા સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી
શહેરના સોનેરી મહેલ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ માલ્યાર્પણ કર્યું હતું.
સેફઈમાં મુલાયમ સિંહનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અખિલેશે પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતી નિમિત્તે ભારત સહિત વિશ્વમાં તા. 2જી ઓક્ટોબરના રોજ બાપુને વિશેષ યાદ કરવામાં આવે છે