ગુરુ તેગ બહાદુરે અન્યાય સામે ઝૂકવાનો ઇનકાર કર્યો હતો, તેમના ઉપદેશો આપણને પ્રેરણા આપે છે: PM મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શીખ ગુરુ તેગ બહાદુરને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શીખ ગુરુ તેગ બહાદુરને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
'બિગ બોસ 13' થી શહનાઝ ગિલ એક એવું નામ બની ગયું છે, જે એક યા બીજા કારણે ચર્ચામાં રહે છે. ફેન્સ શહનાઝને ખૂબ પસંદ કરે છે
મોરબીની ગોઝારી ઘટના અંગે આજરોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં અનેક જિંદગીઓ હોમાઈ છે. આ દુર્ઘટનાના પગલે સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં અનેક જિંદગીઓ હોમાઈ જતા સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી
શહેરના સોનેરી મહેલ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ માલ્યાર્પણ કર્યું હતું.
સેફઈમાં મુલાયમ સિંહનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અખિલેશે પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી.