અંકલેશ્વર: શક્તિનગરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ.7.95 લાખના માલમત્તાની કરી ચોરી,પોલીસ તપાસ શરૂ
તસ્કરોએ મકાનના નીચેના માળે મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા મળી ૭.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા