ભાવનગર : વડવા ચબુતરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ,સર્જાયેલી ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ
ભાવનગર શહેરના વડવા ચબુતરા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી.જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.
ભાવનગર શહેરના વડવા ચબુતરા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી.જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.
જૂનાગઢમાં દિવાળીની રાત રક્તરંજીત બની હતી, ફટાકડા ફોડવા મુદ્દે મહિલા સહિત 5 લોકોએ જીવલેણ હથિયારો વડે યુવકને રહેંસી નાખ્યો હતો,આ ઘટનામાં નિવૃત PSI પુત્ર સહિત 5ની પોલીસે ધરપકડ કરી હતી.
સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે ધાર્મિક કાર્યક્રમ બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતી, જેમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બની હતી,
સુરતના મહિધરપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ બે જૂથ વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.જેમાં જાહેરમાં હિંસક મારામારી સર્જાય હતી,જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.
નવસારીમાં શનિવારે મોડી રાત્રે શહેરની શાંતિ ડહોળાઈ તેવી ઘટના સર્જાઈ હતી.જેમાં પાર્કિંગ બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી,અને પથ્થરમારો પણ થયો હતો,
નાગરવાડા વિસ્તારમાં સામાન્ય અકસ્માતમાં થયેલી બોલાચાલીએ વિશાળ સ્વરૂપ ધારણ કરી લેતા હિંસક ટોળાએ વાહનોની તોડફોડ કરીને ભારે નુકશાન પહોચાડ્યું હતું.