સુરત સુરત: ઉધનાના સોનલ ઇન્ડસ્ટ્રીયલમાં કેટરિંગ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ ઉધના વિસ્તારમાં આવેલ સોનલ ઇન્ડસ્ટ્રીયલમાં કેટરિંગ ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની હતી જેના કારણે દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat 22 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ઉધનામાં ભંગારના વેપારી પર 2 અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થયા, પોલીસ તપાસ શરૂ... સુરતના ઉધના રોડ નંબર 9 પાસે ભંગારના વેપારી પર બાઈક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ એક રાઉન્ડ ફાયરીંગ કરીને ફરાર થઈ ગયા હતા. By Connect Gujarat 04 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ઉધનામાં કારના શો રૂમમાં ભિષણ આગ ફાટી નીકળતા દોડધામ,અફરાતફરીનો માહોલ સુરતના ઉધના બીઆરસી ખાતે આવેલા કારના શો રૂમના શોરૂમમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat 27 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : દલિત સમાજમાં મોટું અસ્તિત્વ ધરાવતા સુરેશ સોનવનેએ ઉધના બસપાની બેઠક પરથી ભર્યું નામાંકન... ઉધના વિધાનસભા બેઠક પરથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સુરેશ સોનવનેએ આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે નામાંકન ભર્યું હતું By Connect Gujarat 14 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ભાણેજે પ્રેમસંબંધમાં કરી મામીની હત્યા, ઉધના રેલ્વે યાર્ડમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો… ઉધના રેલ્વે યાર્ડમાંથી એક ગર્ભવતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં મહિલાની હત્યા કરાય હોવાનું બહાર આવ્યું હતું By Connect Gujarat 30 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ડુપ્લીકેટ ચાવી બનાવી તસ્કરોએ દુકાનમાંથી લેપટોપ, કેમેરો અને હાર્ડ ડિસ્કની ચોરી કરી. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ ઉદ્યોગનગરની એક દુકાનમાંથી સરસામાનની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે By Connect Gujarat 27 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ઉધનામાં દુકાનદાર પર થયેલ ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી... સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ શેટ્ટી ચ્હાની દુકાનના માલિક ઉપર અજાણ્યા ઇસમોએ 2 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું By Connect Gujarat 10 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ઉધનામાં ચ્હાના વેપારી પર 2 ઇસમોએ કર્યું 2 રાઉન્ડ ફાયરીંગ, મિસ ફાયરમાં વેપારીનો બચાવ સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ શેટ્ટી ચ્હાની દુકાનના માલિક ઉપર 2 ઇસમોએ 2 વાર ફાયરીંગ કર્યું હતું, By Connect Gujarat 08 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ઉધનાના પટેલનગરમાં લુખ્ખાઓનો આતંક, વાહનોમાં કરાય તોડફોડ ઉધનાના પટેલનગરમાં મારક હથિયારો સાથે ઘુસી આવેલાં લુખ્ખાઓએ વાહનોમાં તોડફોડ કરી હતી By Connect Gujarat 18 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn