ગુજરાતસુરેન્દ્રનગર : સ્વિમિંગ પુલમાં વિવિધ યોગ આસનો કરી યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરતું ધ્રાંગધ્રાનું ક્લબ-7 સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ક્લબ-7ના સભ્યોએ સ્વિમિંગ પુલમાં યોગ કરીને યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. By Connect Gujarat 21 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વટસાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી, સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્યની કરી કામના ભરૂચના વિવિધ મંદિરો,વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat 21 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસરમાં વટ સાવિત્રી વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી ભરૂચના જંબુસર નગર સહિત પંથકમાં વિવિધ મંદિરો, વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરી હતી By Connect Gujarat 21 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જિલ્લાકક્ષાના યોગ દિવસની GNFC ખાતે ઉજવણી ભરૂચ જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની જી.એન એફ સી ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા By Connect Gujarat 21 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: 10માં યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી, મોટી સંખ્યામાં લોકો જોડાયા ભરૂચના અંકલેશ્વર ખાતે વિશ્વ યોગ દિવસની વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા By Connect Gujarat 21 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચMP મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં નેત્રંગ ખાતે સિકલસેલ દિવસની ઉજવણી કરાય ભરૂચ આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલસેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 19 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : પોલીસ પેટ્રોલીંગ વેળા બુટલેગરની બર્થ-ડે પાર્ટીનો વિડિયો વાયરલ ભાવનગર શહેરમાં પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન જાહેર રોડ ઉપર બુટલેગરના જન્મદિવસની ઉજવણીનો વિડિયો વાયરલ થતાં જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. By Connect Gujarat 19 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: આરોગ્ય વિભાગ દ્વારા “વિશ્વ સિકલસેલ દિવસ”ની વિશેષ ઉજવણી કરાય ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે રામકુંડ નજીક આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 19 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસની કેક કાપી કરાય ઉજવણી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કેક કાપી રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 19 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn