અંકલેશ્વર: ઉમરવાડા ગામના તળાવમાં અસંખ્ય માછલીના મોત, GPCBએ પાણીમાં સેમ્પલ લઇ તપાસ શરૂ કરી
તળાવમાં પાણી પ્રદૂષિત થવાથી માછલીઓ મરી હોવાની શંકા છે. આ અંગે તેઓએ તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB પાસે લેખિત ફરિયાદ નોંધાવી....
તળાવમાં પાણી પ્રદૂષિત થવાથી માછલીઓ મરી હોવાની શંકા છે. આ અંગે તેઓએ તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB પાસે લેખિત ફરિયાદ નોંધાવી....
અંકલેશ્વરના ઉમરવાડા નજીકથી પસાર થતી વન ખાડીમાં વરસાદ સાથે પ્રદૂષિત પાણી વહેતું થતાં રહીશોએ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠાવી હતી
પોલીસે ગાયને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી,અને અજાણ્યા ઈસમ વિરુદ્ધ બે ગાયને કતલ કરવાના ઇરાદે બાંધી રાખી હોવાની શંકાને આધારે પોલીસે ગુનો નોંધ્યો
ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુક્યા હતા.ખેડૂતો ટીટોડી પક્ષી જેટલા ઇંડા મૂકે તેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી માન્યતા ધરાવતા આવ્યા છે
સેન્ટર ગામના યુવાનો અને મહિલાઓ માટે આધુનિક કૌશલ્યો શીખવા અને આત્મનિર્ભર બનવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે. કોમ્પ્યુટર ક્લાસ, મહેંદી, બ્યુટી પાર્લર અને સીવણ જેવા કોર્સમાં કુલ 86 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
ઉમરવાડા ગામ નજીક આવેલ બુરહાની ક્રિકેટ ક્લબ ખાતે કાયસ્થ સમાજ દ્વારા ગુજરાત પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજરોજ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ઉમરવાડા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વી.પી.એલ. પ્રીમિયર લીગ 2025 ફાઇનલ મેચ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો જોડાયા હતા.