ઉનાના આમોદ્રામાં દીપડાએ ઘરમાં ઘૂસીને ખેડૂત પર કર્યો હુમલો,વન વિભાગે દીપડાને પૂર્યો પાંજરે
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામમાં વહેલી સવારે એક દીપડો ખેડૂતના ઘરમાં ઘુસ્યો હતો,અને પત્નીને બચાવવા જતા દીપડાએ ખેડતૂ પર હુમલો કર્યો હતો
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામમાં વહેલી સવારે એક દીપડો ખેડૂતના ઘરમાં ઘુસ્યો હતો,અને પત્નીને બચાવવા જતા દીપડાએ ખેડતૂ પર હુમલો કર્યો હતો
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે,યુવકે ગળામાં ખોટી ચેન પહેરી હતી
શ્રી આહિર કર્મચારી મંડળ ઉના ગીર ગઢડા દ્વારા શરદપૂનમની રાતે સ્નેહમિલન અને દાંડીયારાસનું ભવ્ય આયોજન શ્રી આહિર સમાજ વાડી વ્યાજપુર મુકામે યોજાયું હતું.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના તડ પે સેન્ટર શાળા ખાતે CRC કક્ષાના ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન તથા કલા ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ઉના તાલુકાના વાંસોજ ભૂતનાથ મંદિરના સાનિધ્યમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં 12 જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉના તાલુકાની શ્રી પાલડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,અને આ પ્રસંગે 150 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
માનવભક્ષી દીપડાને પકડી પાડવા પાંજરા ગોઠવવામાં આવ્યાં હતાં અને રાત્રીના સમય ફરી આ દીપડો આવી ચડતા આ વિસ્તારમાં ગોઠવેલ પાંજરામાં પુરાઈ જતાં ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો