જુનાગઢના બામણાસામાં યુવકની હત્યા બાદ પોલીસે કરી 36 વ્યાજખોરોની ધરપકડ…
જુનાગઢના બામણાસામાં વ્યાજખોરોએ યુવકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે, ત્યારે આ મામલે પોલીસે 38 ગુના દાખલ કરી 36 જેટલા વ્યાજખોરોની અટકાયત સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢના બામણાસામાં વ્યાજખોરોએ યુવકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે, ત્યારે આ મામલે પોલીસે 38 ગુના દાખલ કરી 36 જેટલા વ્યાજખોરોની અટકાયત સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે ચાલતી ઝુંબેશ અંતર્ગત જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
જિલ્લાના કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગૃહઉદ્યોગ ચલાવતાં વેપારીએ મોતને વ્હાલું કરી લેતા સ્યુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં વધુ એક વ્યાજખોરના ત્રાસનો કિસ્સો બન્યો છે. એક વેપારીએ પહેલા પાંચ હજાર વ્યાજે લીધા હતા.
સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરીને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે
ઉના તાલુકાના અંજાર ગામમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાન હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યો છે.
રાજ્યમાં ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપી સામાન્ય નાગરિકો પાસેથી મસમોટુ વ્યાજ ખંખેરતા વ્યાજખોરો વિરૂધ્ધ ગૃહ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી.