વડોદરા વડોદરા : પ્રથમવાર એર એમ્બ્યુલન્સ મારફતે મહિલા દર્દીને મુંબઈ રિફર કરાયા, એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ… એર એમ્બ્યુલન્સ મારફતે મહિલા દર્દીને મુંબઈ ખાતે રિફર કરવામાં આવ્યા છે. મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં તેઓને પગ અને કમરમાં ખૂબ પીડા થતી હોવાથી રિફર કરવામાં આવ્યા છે By Connect Gujarat Desk 16 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: ગુજરાતના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પુરૂષોત્તમ મુરજાણીએ અંતિમ પત્ર લખીને કર્યો આપઘાત આત્મહત્યા કરતા પહેલા તેમણે એક સ્યૂસાઇડ નોટ લખી હતી.જેમાં તેમની માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સીકલીગરના અતિશય ત્રાસથી કંટાળી તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો By Connect Gujarat Desk 09 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: પવનના જોર સાથે વરસેલા વરસાદમાં પતરાનો શેડ તૂટી પડતા બાળકીનું મોત શ્રમજીવીઓ શેડ બનાવીને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક રહેતા હતા. ગતરોજ સાંજે ભારે પવન સાથે પડેલા વરસાદમાં શેડ તૂટીને પડતા બાળકો સહિત આઠ શ્રમજીવીઓને ઇજા પહોંચી By Connect Gujarat Desk 20 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પોતાની સ્વરક્ષા માટે તલવાર સ્વરૂપે વિજયાદશમી નિમિત્તે મહિલાઓને દુર્ગા શસ્ત્ર અર્પણ કરાયા... વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ શ્રી રામ મંદિર ખાતે બહેન ભાઈને અને દીકરી પિતાને દુર્ગા શસ્ત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો...... By Connect Gujarat Desk 12 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: મહાનગર પાલિકાના કર્મચારી સંઘ દ્વારા પગપાળા રેલી કાઢી આવેદનપત્ર પાઠવાયું વડોદરા મહાનગરપાલિકા એસટીએસસી કર્મચારી સંઘના પ્રમુખ અશ્વિન સોલંકીની આગેવાની હેઠળ કર્મચારીઓ એકત્રિત થઈ આંબેડકર સર્કલથી મહારેલી યોજી હજારોની સંખ્યામાં કર્મચારીઓ પગપાળા રેલીમાં જોડાયા હતા. By Connect Gujarat Desk 02 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: બાજુવાળા શેઠ શેરીમાં એક મકાનની અંદર સ્લેબ ધરાશાયી થતા માતા દીકરી દબાયા,ફાયરબ્રિગેડે કર્યું રેસ્ક્યુ મકાનની અંદરનો સ્લેબ અચાનક ધરાશાયી થતા માતા પુત્રી કાટમાળ નીચે દબાયા હતા,અને ફાયર બ્રિગેડ દ્વારા તેમનું રેસ્ક્યુ કરીને સારવાર હેઠળ ખસેડ્યા.... By Connect Gujarat Desk 13 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: રાવપુરા રોડ પર મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ, રેસ્ક્યુ કરી 2 લોકોના જીવ બચાવાયા જોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું.ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગના લાશકારોને સફળતા હાથ લાગી હતી. દુકાનની અંદરનો સમગ્ર સામાન બળીને ખાસ થઈ ગયો By Connect Gujarat Desk 12 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન વડોદરા:ચૌહાણ પરિવાર દ્વારા કઠોળના દાણા ઉપર "શ્રીજી"નું નામ લખીને મૂર્તિ સુશોભિત કરાઈ પ્રતિમા બનાવવામાં લગભગ બે કિલો જેટલા ચોળાનો ઉપયોગ થયો છે. આવી પ્રતિમા સૌ પ્રથમ વર્ષ 1993માં બનાવી હતી. જેમાં ચોખા, તલ અને ચણાની દાળનો ઉપયોગ થયો હતો. By Connect Gujarat Desk 12 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : જૂના સમલાયા નજીક બ્રિજની કામગીરીમાં સળિયા સહિત વિકાસનો ચહેરો દેખાઈ આવતા જનઆક્રોશ... 2 વર્ષ પૂર્વે નિર્માણ પામેલ બ્રિજમાં બ્રીજની મધ્ય સહિત અનેક જગ્યાએ મસમોટા ગાબડાં પડતાં ઇજારદાર દ્વારા કરાયેલી કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા By Connect Gujarat Desk 07 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn