વડોદરા : ખાદી ખરીદવા શિક્ષકોને સરકારનું ફરમાન, ખાદી ગ્રામોદ્યયોગમાં શિક્ષકોની ભીડ
શિક્ષકોને 25મીએ ખાદીના વસ્ત્રો ફરજિયાત પહેરવાના હોવાથી ખાદી ખરીદવા શિક્ષકો છેલ્લી ઘડીની દોડધામ કરી રહયાં છે.
શિક્ષકોને 25મીએ ખાદીના વસ્ત્રો ફરજિયાત પહેરવાના હોવાથી ખાદી ખરીદવા શિક્ષકો છેલ્લી ઘડીની દોડધામ કરી રહયાં છે.
વડોદરા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. સનરાઇઝ કોમ્પલેક્ષમાં દરોડા પાડી પોલીસે 7 લલના અને 3 ગ્રાહકોને ઝડપી પાડ્યા
વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવા માટે આજે લોકોની લાંબી લાંઈન લાગી સાથે જ ભારે ધમાચકડી મચી હતી.
વડોદરા શહેરમાં ચાર રસ્તા સહિત અનેક સ્થળોએ લાગેલી મહાનુભાવોની પ્રતિમાઓના પોપડા ખરી પડતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે
તમે મીઠી નીંદર માણી રહયાં હોવ અને તમારી બાજુમાં મગર આવી જાય તો.....