વડોદરા વડોદરા: 31stની ઉજવણીને લઈને પોલીસ એક્શન મોડમાં, બ્રેઇથ અને ડ્રગ્સ એનેલાઇઝરનો કરશે ઉપયોગ વડોદરામાં 31st ની ઉજવણીને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે,વાહન ચેકીંગ સહિત નશેબાજો સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી પોલીસે કરી લીધી છે. By Connect Gujarat Desk 30 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : દરજીપુરા વિસ્તારમાં દારૂના કટિંગ પર દરોડા પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર પથ્થરમારો… હુમલામાં SMCના પીએસઆઇ આર.જી.ખાંટે સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પોલીસે 3 લોકોને ઝડપી પાડી રૂ. 22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી By Connect Gujarat Desk 28 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: બે દિવસીય રાજ્યની પ્રથમ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપનો પ્રારંભ વડોદરા ખાતે પ્રથમ વખત ફર્સ્ટ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે, દીપ પ્રાગટ્ય તેમજ પરેડ શરૂ કરી આ પ્રતિયોગિતાનો પ્રારંભ કરવામાં આવ્યો By Connect Gujarat Desk 17 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા:નવ વર્ષે પોલીસને મળી સફળતા,ગેંગરેપનો આરોપી ઝડપાયો,હજી ત્રણ ફરાર મધ્યપ્રદેશના ઈસમ દ્વારા યુવતી પર નજર બગાડી હતી,અને અપહરણ કરીને રાજકોટ ખાતે કોઈક અજાણ્યા મકાનમાં 20 દિવસ સુધી ગોંધી રાખી હતી,અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું By Connect Gujarat Desk 14 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે પોલીસે મુખ્ય આરોપીને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું... બાબર પઠાણે હત્યાના ગુનાને અંજામ કેવી રીતે આપ્યો તે જાણવા માટે પોલીસે રિ-કન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરી હતી. લોકટોળા ન ઉમટે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહેલી સવારે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી By Connect Gujarat Desk 21 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા:તપનની અંતિમયાત્રામાં માતાનું હૈયાફાટ રૂદન,આરોપીઓને કડક સજાની કરાઈ માંગ સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારને આરોપી બાબરખાન પઠાણે તીક્ષણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. By Connect Gujarat Desk 19 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: ચોર હોવાની આશંકાએ 2 યુવાનોને ટોળાએ માર્યો ઢોર માર, એક યુવાનનું મોત નિપજ્યું બેરહેમીપૂર્વક માર મારવામાં આવતા શેબાઝ પઠાણને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. અને ઇક્રમા ઉર્ફે અલીને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો By Connect Gujarat Desk 19 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: સોશિયલ મીડિયા પર સંપર્ક બાદ સગીર યુવતી દુષ્કર્મનો ભોગ બની,પોલીસે આરોપીની કરી ધરપકડ યુવતીનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ પર થયો હતો અને તેની સાથે અવારનવાર જતી હતી. દરમિયાન મકરપુરાના યુવકે તેણીને પટાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું ....... By Connect Gujarat Desk 11 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ગણેશજીની આગમન યાત્રા દરમ્યાન સર્જાયા નાસભાગના દ્રશ્યો, પોલીસે મામલો થાળે પાડ્યો. પથ્થરમારો થયો હોવાની અફવા ફેલાતા યાત્રામાં જોડાયેલા ભક્તોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. જોકે, મામલો વધુ ઉગ્ર બને તે પહેલાં પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. By Connect Gujarat Desk 24 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn