“તમે મને ખૂબ ગમો છો..!” કહી વડોદરામાં યુવતીની છેડતી કરનાર ફૂડ ડિલિવરી બોયની પોલીસે કરી ધરપકડ...
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં ફૂડ ડિલિવરી કરવા આવેલા યુવકે એક યુવતીની છેડતી કરતાં પોલીસે ફૂડ ડિલિવરી બોયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં ફૂડ ડિલિવરી કરવા આવેલા યુવકે એક યુવતીની છેડતી કરતાં પોલીસે ફૂડ ડિલિવરી બોયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં વર્ષ 2023 ની સરખામણીએ વર્ષ 2024માં વાહન અકસ્માતમાં મૃત્યુની ઘટનામાં ઘટાડો નોંધાયો છે. વિતેલા વર્ષમાં વડોદરામાં ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી જ રહી હતી
વડોદરામાં 31st ની ઉજવણીને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે,વાહન ચેકીંગ સહિત નશેબાજો સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી પોલીસે કરી લીધી છે.
હુમલામાં SMCના પીએસઆઇ આર.જી.ખાંટે સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પોલીસે 3 લોકોને ઝડપી પાડી રૂ. 22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
વડોદરા ખાતે પ્રથમ વખત ફર્સ્ટ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે, દીપ પ્રાગટ્ય તેમજ પરેડ શરૂ કરી આ પ્રતિયોગિતાનો પ્રારંભ કરવામાં આવ્યો
મધ્યપ્રદેશના ઈસમ દ્વારા યુવતી પર નજર બગાડી હતી,અને અપહરણ કરીને રાજકોટ ખાતે કોઈક અજાણ્યા મકાનમાં 20 દિવસ સુધી ગોંધી રાખી હતી,અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું
બાબર પઠાણે હત્યાના ગુનાને અંજામ કેવી રીતે આપ્યો તે જાણવા માટે પોલીસે રિ-કન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરી હતી. લોકટોળા ન ઉમટે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહેલી સવારે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી
સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારને આરોપી બાબરખાન પઠાણે તીક્ષણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.