વડોદરા: પાણીગેટ વિસ્તારમાં ફરીએકવાર કોમી છમકલુ,ક્રિકેટ રમવા બાબતે થઈ હતી માથાકૂટ
અત્યંત સંવેદનશીલ મનાતા પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે ક્રિકેટ મામલે રમવા બાબલે થયેલ ઝગડા બાદ કોમી છમકલુ થતા પોલીસે તોફાની તત્વોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે
અત્યંત સંવેદનશીલ મનાતા પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે ક્રિકેટ મામલે રમવા બાબલે થયેલ ઝગડા બાદ કોમી છમકલુ થતા પોલીસે તોફાની તત્વોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે
ચાઈનીઝ દ્વારા ભારતના સીમ કાર્ડનો ઉપયોગ કરી લોકોને ઇન્સ્ટન્ટ લોન આપવાના નામે ઓપરેટ કરવામાં આવતા કૌભાંડનો વડોદરા સાયબર સેલે પર્દાફાશ કર્યો છે.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામના જોશી ફળિયામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું.
સયાજીગંજ વિસ્તારની હોટલમાંથી ગત સાંજે છોટાઉદેપુર પોલીસ જાપ્તામાં રહેલ કુખ્યાત શાર્પ શૂટર એન્થોની ફરાર થઇ જતાં ચકચાર મચી છે.
પિયરમાં આવેલી પરિણીત યુવતી સાથે પાડોશીમાં રહેતી મહિલાએ ઝઘડો કરી છાતીના ભાગે ચાકુના ઘા મારી દીધા હતા.
વડોદરા શહેરના દુમાડ ચોકડીથી છાણી રોડ પર પીકઅપ વાનમાં લોકો જાણે મોતની સવારી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
વડોદરામાં સિટી બસની અડફેટે સુરતની યુવતીનું મોત નીપજયું હતું, ત્યારે આ મામલે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા અકસ્માત સર્જનાર બસની ચકાસણી કરતા તે યોગ્ય રીતે કામ કરતી હોવાનું જણાયું હતું.