વડોદરા : GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ, પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહત...
વડોદરા શહેરના ધનોરા ગામ નજીક આવેલ GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
વડોદરા શહેરના ધનોરા ગામ નજીક આવેલ GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટીસ કરેલ બેરોજગારોની ભરતી કરવા મામલે વડોદરા રેસકોર્સ વિદ્યુત ભુવન બહાર રાજ્યભરમાંથી આવેલા ઉમેદવારોએ ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાતના યુવાઓમાં ડ્રગ્સ અને બીજા નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં નશીલા પદાર્થ વેચનારાઓને જાણે ખુલ્લી છૂટ મળી ગઈ છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે 8 લોકોને ફંગોળ્યા હતા. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે 7 લોકોને ગંભીર ઇજા પહોંચી
ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેકટર એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એ.તુવરની ટીમને બાતમી મળી હતી કે ભરૂચ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં દહેજ રોડ પર દીલ્હી-મુંબઇ એક્સપ્રેસ બ્રીજ
વડોદરા શહેરના સનસીટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ રવિવારે રુદ્રપ્રયાગ ખાતે ગંગા સ્નાન કરી રહ્યા હતા,તે દરમિયાન હાથમાંથી સાંકળ છૂટી જતા ગંગા નદીમાં ડૂબી ગયા છે.
વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરની વસ્તી ગણતરી એ વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેમજ સ્વચ્છતા અભિયાન માટે ખૂબ જરૂરી છે, ત્યારે તા. 5 અને 6 જાન્યુઆરી એમ 2 દિવસ માટે મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે.