વડોદરા : દૂધ લેવા નીકળેલી મહિલાને બાઈકચાલકે ફંગોળી, બન્નેનું ઘટના સ્થળે મોત...
જૂના પાદરા રોડ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલા બાઈકચાલકે મહિલાને એડફેટે લેતાં બન્નેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
જૂના પાદરા રોડ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલા બાઈકચાલકે મહિલાને એડફેટે લેતાં બન્નેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે વિદ્યાર્થીઓની પરિક્ષાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં ફરિયાદીએ તેની કારમાં પાછળ બેગમાં સોનાના દાગીના મુક્યા હતા
વડોદરામાં 58 વર્ષિય મહિલાનું સયાજી હોસ્પિટલના કોવિડ આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં અગરબત્તીની દુકાન પાસે રહેતા અને દિવસો પસાર કરતા 69 વર્ષિય સવિતાબેન દેવીપૂજક રાતના સમયે સૂઈ રહ્યા હતા.
વડોદરામાં રખડતાં ઢોરોનો આતંક ડામવામાં નિષ્ફળ રહેલી પાલિકા તંત્રના પાપે અનેક લોકો એ જીવ ગુમાવ્યા છે
કાર ચલાવતા સમયે દિપક શાહને હાર્ટ એટેક આવતા તેઓ બેભાન થઈ ગયા હતા