વડોદરા : ક્રિકેટ રમતી વેળા બાળકને બોલ વાગતા 2 જૂથ વચ્ચે છુટ્ટાહાથની મારામારી, 4 આરોપીની ધરપકડ
કલ્યાણનગર વસાહતમાં ક્રિકેટ રમતી વેળા થઈ બબાલ, બાળકને બોલ વાગતા 2 જૂથ વચ્ચે છુટ્ટાહાથની મારામારી
કલ્યાણનગર વસાહતમાં ક્રિકેટ રમતી વેળા થઈ બબાલ, બાળકને બોલ વાગતા 2 જૂથ વચ્ચે છુટ્ટાહાથની મારામારી
દેશની સૌથી મોટી 'ઓફ રોડ' ટુ વ્હિલર ચેમ્પિયનશિપ સુપરક્રોસનો 4થો રાઉન્ડ વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ પર યોજાયો હતો,
5 વર્ષનો સૌથી નાની વયનો સ્કેટબોર્ડ ખેલાડી ગૌરવ, દેશ અને દુનિયામાં ગૌરવે વધાર્યું ગુજરાતનું ગૌરવ
કલાનગરી વડોદરામાં બદામડી બાગ સ્થિત આર્ટ ગેલેરી વર્ષ 2017માં તોડી પાડ્યાના 5 વર્ષ બાદ, આખરે હવે નવીન આર્ટ ગેલેરી બનાવવાનું કામ હાથ પર લેવાયું છે.
માત્રોજ ગામમાં ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીના નવા મકાન માટે રૂપિયા 17થી વધુના ખર્ચે નિર્માણ કરાયું છે.
મહાનગરપાલિકા દ્વારા 40 ઇ-રિક્ષાની કરાય હતી ખરીદી, 20 ઇ-રિક્ષાઓ કાલુપુરા સ્ટોર ખાતે ધૂળ ખાતી નજરે પડી