વડોદરા: નિર્ભયાની હાલત નાજુક, તબીબો કરી રહ્યા છે ધનિષ્ટ સારવાર
વડોદરા એસએસજીમાં ક્રિટિકલ સારવાર હેઠળ રહેલી નિર્ભયાની તબિયત હજી પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે,અને તબીબો દ્વારા તેની ધનિષ્ટ સારવાર કરવામાં આવી રહી છે.
વડોદરા એસએસજીમાં ક્રિટિકલ સારવાર હેઠળ રહેલી નિર્ભયાની તબિયત હજી પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે,અને તબીબો દ્વારા તેની ધનિષ્ટ સારવાર કરવામાં આવી રહી છે.
વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી દુષ્કર્મ પીડિતાના પરિવાજનો ની મુલાકાતે આજે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આવી પહોંચ્યા હતા.
વડોદરાના ભાયલી ગામ ખાતે વાકળ સામાજિક પ્રગતિ મંડળ-સયાજીગંજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 13 નવયુગલોએ પ્રભુતામાં ડગલા માંડ્યા હતા.
વડોદરા નજીક આવેલા કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મહિલા વચ્ચે ડે નાઇટ મેચ રમાશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ મહિલા ક્રિકેટ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વુમન્સ ક્રિકેટની 3 વન-ડે મેચની શ્રેણી માટે વડોદરા ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વુમન્સ ક્રિકેટ ટીમ આવી પહોંચતા તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્યની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે
વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં છાશવારે ચંદન વૃક્ષોની ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવે છે.ત્યારે આ ચોરીને અટકાવવા માટે શહેર પોલીસે એક્શન પ્લાન ઘડી દીધો છે.
વડોદરા શહેરમાં કોંગ્રેસ અને NSUI દ્વારા બે સ્થળોએ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ગૃહમંત્રીની માફીની સાથે સાથે તેમના રાજીનામાની પણ માંગ કરી હતી.