વડોદરા: હોસ્પિટલમાં નવજાત દીકરીને મળવા જતા સમયે મોટી દીકરી કાળનો કોળિયો બની
વડોદરામાં બુધવારે મોડી સાંજે માંડવી તરફથી એક અંદાજે 9 વર્ષની દિપ્તી રાવલ પિતા સાથે બાઈક પર પ્રતાપ નગર તરફ આવી રહી હતી.
વડોદરામાં બુધવારે મોડી સાંજે માંડવી તરફથી એક અંદાજે 9 વર્ષની દિપ્તી રાવલ પિતા સાથે બાઈક પર પ્રતાપ નગર તરફ આવી રહી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં 10 વર્ષીય બાળકી પર એક મહિનામાં 2 વાર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્ય આચર્યાની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે.
ખિલાડીઓ કે ખિલાડી બૉલીવુડ અભિનેતા અક્ષયકુમાર સંસ્કારીનગરી વડોદરાના મહેમાન બન્યા હતા, ત્યારે આજના યુવાધનને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા અક્ષયકુમાર અપીલ કરી હતી.
વડોદરા ખાતે મહિલાઓ સુરક્ષિત છે તેવા સંદેશ સાથે ખાસ પિન્ક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
વડોદરાના રણોલી જીઆઇડીસીમાં રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં ભારત ગેસ એજન્સીના ગોડાઉનમાં SOG પોલીસે રેડ કરીને ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
વડોદરાની યુવતીને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતાના જાળામાં ફસાવી રૂ. 2.60 લાખની છેતરપિંડી કરનાર 3 નાઈજીરીયનની વડોદરા સાયબર ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી ધરપકડ કરી છે.
વડોદરામાં રામ જન્મભૂમિના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરિજી મહારાજે પધરામણી કરી હતી,આ પ્રસંગે તેઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી હતી.
વડોદરાના માણેજા વિસ્તારમાં એક વેગન આર કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી,કાર ચાલક મહિલા સમય સુચકતા વાપરીને કારમાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.