વડોદરા : દિવાળીમાં લોકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર સજ્જ, રેલ્વે સ્ટેશન સહિત ST ડેપો પર સઘન ચેકીંગ હાથ ધરાયું...
લોકો સુરક્ષીત રીતે પોતાનો અદકેરો તહેવાર ઉજવે તે માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
લોકો સુરક્ષીત રીતે પોતાનો અદકેરો તહેવાર ઉજવે તે માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વડોદરા શહેર વર્ષોથી મધ્ય ગુજરાતના રાજકારણનું કેન્દ્રબિંદુ રહ્યું છે. અહીં મધ્ય ગુજરાતની રાજકીય બેઠકો થતી હોય છે.
મહારાજાની મૂર્તિને ખંડિત અવાસ્થામાં આવી રીતે મુકી જવાથી લોકોની લાગણી દુભાઈ છે.
6 જિલ્લાના કલેક્ટરો અને જિલ્લા પોલીસ અધિક્ષકો દ્વારા તેમના જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓનું વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
ચોરીનો સામાન ભરેલી ટ્રકનો પીછો કરતી પોલીસે ટ્રકને રોકવાનો પ્રયાસ કરતા પીસીઆર વાન પર ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો..
ઉપસ્થિત આગેવાનોના હસ્તે તમામ ખેલાડીઓને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.