વડોદરાવડોદરા : ગોત્રી વિસ્તારના ઇસ્કોન મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે શખ્સની ધરપકડ પોલીસને આરોપી પાસેથી રૂ. 20.73 લાખના અલગ અલગ સોના-ચાંદીના ઘરેણા મળી આવ્યા By Connect Gujarat 15 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : "હોર્ન શું કામ વગાડે છે? મારા વાહનમાં પેટ્રોલ ભરાય છે" કહેનાર મોપેડસવાર પર ટોળાનો હુમલો CCTVમાં કેદ CCTV ફૂટેજની મદદથી ગોરવા પોલીસે મારામારી કરનાર 9 શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી By Connect Gujarat 13 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા છેલ્લા 20 દિવસથી ફરાર હરણી બોટકાંડના વધુ 2 આરોપીની ધરપકડ, પ્રોજેક્ટમાં હતા 5-5 ટકાના ભાગીદાર હરણી બોટકાંડમાં છેલ્લા 20 દિવસથી ફરાર વધુ 2 આરોપી એવા દીપેન શાહ અને ધર્મિન શાહ ઝડપાયાં પોલીસના હાથે ઝડપાયા By Connect Gujarat 07 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : પોલીસને ચકમો આપી હથકડી સાથે જ આરોપી એસએસજી હોસ્પિટલમાંથી થયો ફરાર..! આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો By Connect Gujarat 06 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા“હરણી બોટકાંડ” : કોટિયા પ્રોજેક્ટમાં 5 ટકાના ભાગીદાર એવા 4 આરોપીની ધરપકડ, પોલીસે યોજી પત્રકાર પરિષદ વડોદરા પોલીસે પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈન, જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરી By Connect Gujarat 29 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા:બોટ દુર્ઘટનાના આરોપી ગોપાલ શાહની ધરપકડ,અત્યાર સુધી 8 આરોપી ઝડપાયા બોટ દુર્ઘટનાને મામલે SIT ટીમને મોટી સફળતા હાથ લાગી છે.SITએ ગોપાલ શાહની છતીસગઢના રાયપુરથી ધરપકડ કરી By Connect Gujarat 24 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : 31st ડિસેમ્બર અને મકરસંક્રાતિની ઉજવણીને લઈને શહેરીજનો સાથે પોલીસ પણ સજ્જ... વડોદરા પોલીસ દ્વારા શહેરના 11 પોઇન્ટ પર નાકાબંધી રહેશે, અને 55 સ્થળો પર રાતથી સવારે 5 વાગ્યા સુધી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. By Connect Gujarat 30 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ખોડીયાર નગર નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટના ઇરાદે સિકલીગર ટોળકી ત્રાટકી, 3 આરોપીઓની ધરપકડ... વડોદરા શહેરના ખોડીયાર નગર નજીક આવેલા જીઓ પેટ્રોલ પંપ પર ગત રાત્રે લૂંટના ઇરાદે સિકલીગર ટોળકી ત્રાટકી By Connect Gujarat 27 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: નંદેસરી કલકી કેમિકલ કંપનીમાં બેભાન થઈ ગયેલા કામદારનું મોત, પોલીસે તપાસ શરૂ કરી કલકી કેમિકલ કંપનીમાં ભેભાન થઈ ગયા પછી સારવાર માટે લઈ જવાયેલા કામદારનું મોત નિપજયુ By Connect Gujarat 08 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાભૂતકાળમાં ડેનમાર્કની ઘટના બાદ વડોદરામાં થઈ હતી હિંસા, પુનરાવર્તન ન થાય તે માટે ગોઠવાયો બંદોબસ્ત શુક્રવારે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અને આરએએફ ફોર્સ નીતિમાં ગોઠવવામાં આવી હતી By Connect Gujarat 13 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : SSG હોસ્પિટલમાં થયેલી મારામારીનો મામલો, 2 મહિલા સહિત બન્ને જૂથના 12 લોકોની ધરપકડ By Connect Gujarat 05 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : સ્પા સેન્ટરના સંચાલકે યુવતી સાથે દુષ્કર્મ આચરતા પોલીસે સંચાલક સહિત 2 મેનેજરની ધરપકડ કરી... .દુષ્કર્મ આચર્યા બાદ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ પીડિતાએ તેના ફિયાન્સને જાણ કરતા તેણે પોલીસને જાણ કરી હતી By Connect Gujarat 03 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: પાદરામાં બે જૂથ સામ-સામે આવી જતા તંગદિલી,પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબૂ પાદરામાં બે જૂથ સામ-સામે આવી ગયા હતા. જેના પગલે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. By Connect Gujarat 30 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : પાદરામાં માતા અને 2 પુત્રના સામૂહિક મોત મામલે પતિ સહિત 6 સાસરિયાઓની ધરપકડ... 37 વર્ષીય પરિણીતા રશ્મિકા વાઘેલાએ 2 પુત્રો 12 વર્ષીય દક્ષ અને 10 વર્ષીય રુદ્ર, સાથે તળાવમાં સામૂહિક પડતું મુક્યું હતું. By Connect Gujarat 16 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : પાદરા-જંબુસર માર્ગ પર મોપેડ ચાલક સાથે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે કરી 3 શખ્સોની ધરપકડ ત્રણેય આરોપીઓએ મોપેડ ચાલક પાસેથી લાખો રૂપિયાના માલમત્તાની ચીલઝડપ કરી હતી By Connect Gujarat 02 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: કોર્ટમાં આરોપી અને ફરિયાદી વચ્ચે મારામારી,પોલીસ કાફલો દોડી આવ્યો ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં વકીલ-જજ તથા ફરિયાદીની સુરક્ષાને લઇને ચિંતાજનક સવાલો ઉઠવા પામ્યા છે. By Connect Gujarat 08 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: 5 માસ પૂર્વે શંકાસ્પદ રીતે મોતને ભેટેલ પુત્રીને ન્યાય અપાવવા પરિવારજનોની માંગ... વડોદરા નજીક આવેલા વાઘોડિયા તાલુકાના આમલિયારા ગામની 19 વર્ષીય પ્રેરણા શર્મા સયાજીપુરા ગામ પાસેની નિર્મલ ફૂડ પ્રોડક્શન કંપનીમાં નોકરી કરતી હતી. By Connect Gujarat 07 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાહવસ સંતોષવા 45 વર્ષના આધેડે બાળકીને શારીરિક અડપલાં કરતાં મહિલાઓએ ધીબેડી નાખ્યો હવસખોરે બાળકીનો એકલતાનો લાભ ઊઠાવીને માસૂમ બાળકીને પટાવી STPના બાથરૂમમાં લઈ ગયો હતો.... By Connect Gujarat 09 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn