વલસાડ : ધરમપુર ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું,ધારાસભ્ય ચૈતર વસાવા રહ્યા ઉપસ્થિત
ધરમપુર ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું,આ પ્રસંગે ડેડીયાપાડાના ધારાસભ્ય અને આપના અગ્રણી નેતા ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા...
ધરમપુર ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું,આ પ્રસંગે ડેડીયાપાડાના ધારાસભ્ય અને આપના અગ્રણી નેતા ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા...
આલોક કંપનીમાં બોમ્બ બ્લાસ્ટ અંગેનો ધમકી ભર્યો મેસેજ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાના મિત્રને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું હોવાનો ખુલાસો થયો
પોલીસે નાઈટ કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની પ્રાથમિક પૂછપરછમાં તેમના રહેઠાણ, નોકરી અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી વિઝા વગર રહેતા વિદેશી નાગરિકોને ઓળખી કાઢવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલા બરુમાલા ધામના ભગવાન ભાવભાવેશ્વર મંદિરમાં રજત જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા
વલસાડ જિલ્લાના પારડી રેલવે સ્ટેશનના યાર્ડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.ફોમ અને લેધરના વેસ્ટનો જથ્થો આગની ચપેટમાં આવી જતા નાસભાગ મચી ગઈ ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ
બે યુવાનો ન્હાવા પડતા ડૂબવા લાગતા રિક્ષા ચાલક સહિત ત્રણ યુવાનો બચાવવા પડયા હતા.પરંતુ પાંચેય યુવાનો નદીના પાણીમાં ગરક થઈ ગયા હતા. જેમાંથી 4 વિધ્યાર્થી મોતને ભેટયા
છેતરપિંડી આચરતી ઠગ ગેંગના 9 સાગરીતો વલસાડ પોલીસના હાથે ઝડપાયા છે. આ ગેંગ પાસેથી રૂ. 1 કરોડની નકલી ચિલ્ડ્રન બેંકની નોટ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો
ઘણા એવા વિસ્તારો છે કે, જ્યા લોકો હવે ઘરની બહાર નીકળવામાં પણ ડર અનુભવી રહ્યા છે, ત્યારે વલસાડ શહેરમાં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો